1.ક્લોરોફ્લોરો કાર્બન્સનો સ્ત્રોત ક્યો છે?
(A) થર્મલ પાવર પ્લાન્ટ્સ
(B) સ્વયંચાલિત વાહનો
(C) રેફ્રીજરેટર અને એરકંડિશનર
(D) ખતરો
Ans.C
2.નીચેનામાંથી ક્યો રિન્યુએબલ નેચરલ રિસોર્સ નથી?
(A) સ્વચ્છ હવા
(B) ફળદ્રુપ જમીન
(C) તાજું પાણી
(D) ક્ષાર
Ans.D
3.નીચેનામાંથી ક્યૂ પેરામીટરનો પાણીમાં પ્રદૂષણ ઇન્ડીકેટરના
રૂપમાં ઉપયોગ કરવામાં નથી આવતો?
(A) ટોટલ ડીસોલ્વ્ડ સોલીડ્સ
(B) કોલીફોર્મ કાઉન્ટ
(C) વિઘટિત ઓક્સિજન
(D) ઘનત્વ
Ans.D
4. S અને P તરંગો કોની સાથે સબંધિત છે?
(A) પૂર
(B) વાયુ ઉર્જા
(C) ભૂકંપ
(D) ટીડલ ઉર્જા
Ans.C
5.કોલમ-1 અને 2 ને યોગ્ય રીતે જોડો.
કોલમ-1
(1)ઓઝોન છિદ્ર
(2)ગ્રીનહાઉસ અસર
(3)પ્રાકૃતિક વિનાશક બાબત
(4)ધારણીય વિકાસ
કોલમ-2
(a)સુનામી
(b)UV વિકિરણો
(c)મિથેન(ગેસ)
(d)પરિસ્થિતિકીય કેંદ્રવાદ
(A) 1b,2c,3a,4d
(B) 1c,2b,3a,4d
(C) 1d,2c,3a,4b
(D) 1d,2b,3c,4a
Ans.A
6.નીચેનામાંથી ક્યો મિથેનનો સ્ત્રોત નથી?
(A) ભીની જમીન
(B) ફોમ ઉધોગ
(C) થર્મલ પાવર પ્લાન્ટસ
(D) સિમેન્ટ ઉધોગ
Ans.A
7.જાપાન ‘મીનામાતા ડિઝાસ્ટર’ ક્યાં પ્રદૂષણને
કારણે થઈ હતી?
(A) સીસું
(B) પારો
(C) કેડમિયમ
(D) ઝીંક
Ans.B
8. ‘Biomagnification’ નો અર્થ કોની વૃધ્ધિથી થાય છે?
(A) જીવિત જીવોમાં પ્રદૂષકોની સાંદ્રતા
(B) જાતિ (સ્પીશિસ)ની સંખ્યા
(C) જીવિત જીવોનુંકદ
(D) બાયોમાસ
Ans.A
9.નાગોયા પ્રોટોકોલ કોની સાથે સબંધિત છે?
(A) જળવાયુ પરીવર્તન
(B) ઓઝોન ક્ષય
(C) ખતરનાક વેસ્ટ
(D) જૈવ વિવિધતા
Ans.D
10.ભારતની ઇરજા આવશ્યકતામાં જીવાશ્મ ઈંધણ પછી યોગદાન
કરવાવાળો બીજો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે :
(A) સૌર ઉર્જા
(B) ન્યુક્લિયર ઉર્જા
(C) જળ ઉર્જા
(D) પવન ઉર્જા
Ans.C
11.ભૂકંપના સંદર્ભમાં રેકટર સ્કેલ ઉપર પરિમાણ 1 ની વૃધ્ધિનો
અર્થ છે :
(A) ભૂકંપના તરંગોના આયામમાં દસ ગણી વૃધ્ધિ
(B) ભૂકંપના તરંગોની ઉર્જામાં દસ ગણી વૃધ્ધિ
(C) ભૂકંપના તરંગોના આયામમાં બે ગણી વૃધ્ધિ
(D) ભૂકંપની તરંગોની ઉર્જામાં બે ગણી વૃધ્ધિ
Ans.A
12. ‘tragedy of commons’ કહેવત નીચેનામાંથી કોની સાથે સંલગ્ન છે?
(A) ઝેરી ગેસ ફેલાવાને કારણે થતાં નુકશાન સબંધિત દુઃખદ ઘટના
(B) ગરીબ લોકોની દુઃખદ સ્થિતિ
(C) નવીનીકરણ નિઃશુલ્ક ઉપલબ્ધ સંસાધનોનો ક્ષય
(D) જળવાયુ પરીવર્તન
Ans.C
13.ક્યોટો પ્રોટોકોલ કોની સાથે સબંધિત છે?
(A) ઓઝોન ક્ષયન
(B) ખતરનાક વેસ્ટ
(C) જળવાયુ પરીવર્તન
(D) ન્યુક્લિયર ઉર્જા
Ans.C
14.નીચેનામાંથી પૃષ્ટિય ઓઝોનની પ્રદૂષકના રૂપમાં સંભવિત
ઉત્સર્જક ક્યો છે?
(A) ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર
(B) રેફરીજરેટર અને એરકંડિશનર
(C) ભીની જમીન
(D) ખતરો
Ans.A
15.ભારતના શહેરોમાં સ્મોગમાં મુખ્ય રૂપે હજાર હોય છે :
(A) સલ્ફરના ઓકસાઈડ્સ
(B) નાઇટ્રોજનના ઓકસાઈડ્સ અને સળગ્યા વિનાના હાઇડ્રોકાર્બન્સ
(C) કાર્બન મોનોક્સાઈડ અને SPM
(D) સલ્ફરના ઓકસાઈડ અને ઓઝોન
Ans.B
16.નીચેનામાંથી ક્યાં પ્રકારના કુદરતી વિનાશથી માનવને
નુકશાન થવાની સૌથી વધુ સંભાવના છે?
(A) ભૂકંપ
(B) જંગલમાં આગ
(C) જ્વાળામુખી ફાટવો
(D) દુકાળ અને પૂર
Ans.D
17.ઇ.સ.2022 સુધી ભારતની જળવાયુ પરીવર્તન કાર્ય યોજનાનો
ઉદ્દેશ્ય નીચેનામાંથી શું સ્થાપિત કરવાનો છે?
(A) 20,000 મેગાવોટની પવન ઉર્જા
(B) 25,000 મેગાવોટની પવન ઉર્જા
(C) 20,000 મેગાવોટની સૌર ઉર્જા
(D) 10,000 મેગાવોટની સૌર ઉર્જા
Ans.C
18.નીચેનામાંથી ક્યાં જૈવમંડળ સંરક્ષણ ક્ષેત્રને UNESCO ની માન્યતા મળેલી છે?
(A) માનસ
(B) કંચનજંગા
(C) સેશાચલમ હિલ્સ
(D) ગ્રેટર નિકોબાર
Ans.D
19.નીચેનામાંથી કઈ ગતિવિધિ દુનિયાભરમાં જળ પ્રદૂષણમાં સૌથી
વધુ યોગદાન દે છે?
(A) ખેતી
(B) જળ વિધુત પાવર ઉત્પાદન
(C) ઉધોગ
(D) શહેરીકરણ
Ans.A
20.કોલમ-1 અને 2 ને યોગ્ય રીતે જોડો.
કોલમ-1
(જૈવમંડળ સંરક્ષિત ક્ષેત્ર)
(a)નિલગિરી
(b)માનસ
(c)સિમિલીપાલ
(d)અચંકમણ-અમરકંટક
કોલમ-2
(સ્થાન ક્ષેત્ર)
(1)ડેક્કન પ્રાયદ્વીપ
(2)છત્તીસગઢ
(3)પૂર્વીય હિમાલય
(4)પશ્ચિમી ઘાટ
(A) a1,b2,c3,d4
(B) a2,b3,c4,d1
(C) a3,b4,c2,d1
(D) a4,b3,c1,d2
Ans.D
21.G5 દુનિયાની પાંચ સર્વાધિક મહત્વપૂર્ણ ઉભરી રહેલી અર્થવ્યવસ્થા
છે.નીચેનામાંથી ક્યૂ G5 નું અંગ નથી?
(A) મેક્સિકો
(B) બ્રાઝિલ
(C) ચીન
(D) કોરિયા
Ans.D
22.નીચેનામાંથી ક્યુ રાષ્ટ્ર કાર્બન ડાયોક્સાઈડનો વ્યક્તિ
દીઠ સૌથી વધુ ઉત્સર્જન કરે છે?
(A) ચીન
(B) જાપાન
(C) સંયુક્ત રાજ્ય અમેરિકા
(D) ભારત
Ans.C
23.નીચેના પુસ્તકોને તેમના પ્રકાશનના સમય મુજબ વ્યવસ્થિત
કરો.
(1)લિમિટ્સ ટુ ગ્રોથ
(2)સાઇલેંટ સ્પ્રિંગ
(3)અવર કોમન ફ્યુચર
(4)રિસોર્સફૂલ અર્થ
(A) 1,3,4,2
(B) 2,3,1,4
(C) 2,1,3,4
(D) 1,2,3,4
Ans.C
24.નીચેનામાંથી ક્યાં મહાદ્વીપનું રણમાં પરીવર્તન થવાનું
સૌથી વધુ ખતરો છે?
(A) આફ્રિકા
(B) એશિયા
(C) દક્ષિણ અમેરિકા
(D) ઉત્તર અમેરિકા
Ans.A
25.નીચેનામાંથી ક્યો એપ્રોચ માનવ પર્યાવરણ અન્યોન્યક્રિયાની
સમસ્યા સાથે સબંધિત સર્વાધિક વ્યાપક એપ્રોચ છે?
(A) પ્રાકૃતિક સંસાધન સંરક્ષણ એપ્રોચ
(B) શહેરી ઔધોગિક સંવૃધ્ધિ ઉન્મુખ એપ્રોચ
(C) ગ્રામીણ ખેતી સંવૃધ્ધિ ઉન્મુખ એપ્રોચ
(D) વોટરશેડ વિકાસ એપ્રોચ
Ans.D