Difference between Assessment and Evaluation

 આકલન અને મૂલ્યાંકન વિશેની ટૂંકમાં માહિતી અને તેના તફાવત દ્વારા માહિતીને સરળતાથી સમજી શકાશે.

Assessment

Evaluation

Assessment is a process of collecting, reviewing & using data, for the purpose of improvement in the current performance

Evaluation is described as an act of passing judgement on the basis of set of standards.

આકલન એ વર્તમાન કામગીરીમાં સુધારો કરવાના હેતુથી ડેટા એકત્રિત કરવાની, સમીક્ષા કરવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા છે.

સ્ટાન્ડર્ડ્સના સેટને આધારે નિર્ણય પસાર કરવાના કાર્યનું વર્ણન એટેલે મૂલ્યાંકન

Diagnostic (Identify areas for improvement)

Judgemental (It arrive at an overall grade/score)

સુધારા માટેના ક્ષેત્રોને ઓળખવા

તે એકંદરે ગ્રેડ/સ્કોર પર પહોંચે છે

Provides feedback on performance and areas of improvement

Determines the extent to which objectives are achived

પ્રદર્શન અને સુધારણાના ક્ષેત્રો પર પ્રતિસાદ આપે છે

હેતુઓ કેટલી હદ સુધી પ્રાપ્ત થાય છે તે નક્કી કરે છે

Formative

Summative

રચનાત્મક/નિર્માણાત્મક

સંકલનાત્મક

Process oriented (How learning is going)

Product oriented (what’s been learned)

પ્રક્રિયા આધારિત (કેવી રીતે શીખે)

નીપજ આધારિત (કેટલું શીખ્યા)

Based on observation and positive and negative points

Based on the level of quality as per set standard

અવલોકન તેમજ હકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓ પર આધારિત

નિર્ધારિત ધોરણ મુજબ ગુણવત્તાના સ્તર પર આધારિત

Set by both the parties jointly

Set by the evaluator

બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે નિર્ધારિત

મૂલ્યાંકનકર્તા દ્વારા નિર્ધારિત

Cooperative (strive for ideal outcomes)

Competitive (Beat each other out)

સહકારી (આદર્શ પરિણામો માટે પ્રયત્ન કરવામાં આવે)

સ્પર્ધાત્મક (એકબીજા સાથેની સ્પર્ધા)

Flexible

Fix

લચીલું

જડ

Purpose is to improve the teaching and learning process

Purpose is to assign a grade or ranking

તેનો હેતુ શિક્ષણ અને શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવાનો છે

તેનો હેતુ ગ્રેડ અથવા રેન્કિગ આપવાનો છે

Methods include: student critiques, focus groups, interviews, reflective practice, surveys and review

Methods include: Test/Quizzes, semester, projects, demonstrations or performance

વિધાર્થીઓની વિવેચન, ફોક્સ જૂથો, ઇન્ટરવ્યુ, રિફ્લેક્ટિવ પ્રેક્ટિસ, સર્વેક્ષણો અને સમીક્ષાઓ પધ્ધતિઓનો સમાવેશ થાય

ટેસ્ટ/ક્વિઝ, સેમેસ્ટર, પ્રોજેક્ટ્સ, પ્રદર્શન કે ડેમોસ્ટ્રેશન પધ્ધતિનો સમાવેશ થાય