રીઝનિંગના ટોપીક
રીઝનિંગના પિતા : એરિસ્ટોટલ
રીઝનિંગના પ્રકાર
(A) વર્બલ રીઝનિંગ
૧)જનરલ મેન્ટલ એબીલીટી
૨)લોજિકલ રીઝનિંગ
૩)એનાલિટિકલ રીઝનિંગ
(B) નોન વર્બલ રીઝનિંગ
મુદ્દાઓ :
- વર્ણમાળા શૃંખલા (ગુજરાતી/અંગ્રેજી)
- ચડતો-ઊતરતો ક્રમ
- સામ્યતા
- અસમાનતા
- વર્ગીકરણ
- શ્રેણી
- કોડિંગ-ડીકોડિંગ
- લોહીના સંબંધ
- દિશા
- પાસો
- ઘડિયાળ
- કેલેન્ડર
- શબ્દરચના
- ખૂટતો અંક/શબ્દ
- પ્રતિક અને સંકેત
- કથન આધારિત પ્રશ્નો
- વેન ડાયાગ્રામ
- કારણ અને અસર
- કથન અને દલીલ
- કથન અને ધારણાઓ
- કથન અને નિષ્કર્ષ
- કથન અને સત્યતાની ચકાસણી
- મશીન ઈનપુટ-આઉટપુટ
- કોયડાઓ
- બેઠક વ્યવસ્થા
- યુગ્મની ગોઠવણી
- અક્ષર શૃંખલા
- સંખ્યા શૃંખલા
- ક્રમ શૃંખલા
- ન્યાય નિગમન/ન્યાય સંગત
- આકૃતિની ગણતરી
- આકૃતિઓને જોડવી
- આકૃતિઓમાં ભિન્નતા
- આકૃતિઓની શૃંખલા
- એક સરખી આકૃતિઓનો સમૂહ
- આકૃતિઓને પૂર્ણ કરવી
- છુપાયેલી આકૃતિને શોધવી
- દર્પણ અને પાણીમાં પ્રતિબિંબ
- કાગળ વાળવો