પત્ર લેખન માળખું (GPSC/TET/TAT/Written Exams) લેખિત પરીક્ષા

સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC, TET, TAT તે ઉપરાંત હવે સરકાર વર્ગ ૩ માં પણ લેખિત પરીક્ષાનું આયોજન કરવા જઇ રહી હોય તમામ પરીક્ષાઓ માટે હવે લેખિત કૌશલ્યની પણ આવશ્યકતા રહેશે.

પત્ર લેખનનું માળખું કેવું હોય તેની ટૂંકી માહિતી અહી દર્શાવવામાં આવેલી છે.


વિડીયો દ્વારા માહિતી મેળવવા નીચે ક્લિક કરો