કોલસાના પ્રકાર યાદ રાખવાની ટ્રીક
એબીલીપી
એ – એન્થ્રેસાઇટ
બી – બિટ્યુમીન
લી – લિગ્નાઈટ
પી – પીટ
એન્થ્રેસાઇટ કોલસો
કાર્બનનું પ્રમાણ 94 થી 98%
સૌથી ઊંચી ગુણવત્તાવાળો કોલસો (કોલસનું પરિપક્વ રૂપ છે)
સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતા નથી
33 કિલોજુલ/ગ્રામ ઉષ્મા ઉર્જા
ઉધોગમાં બળતણ તરીકે વપરાય છે.
લિગ્નાઈટ કોલસો
કાર્બનનું પ્રમાણ 28 થી 30%
બદામી/ભૂખરા રંગનો હોય છે (બ્રાઉન કોલસા તરીકે ઓળખાય)
સૌથી વધુ ઉત્પાદન તામિલનાડુમાં મળે
ગુજરાતમાં કચ્છના પાન્ધ્રોમાં મળે
27 કિલોજુલ/ગ્રામ ઉષ્મા ઉર્જા
લિગ્નાઈટમાંથી કોલગેસ મેળવવામાં આવે છે ત્યારે અવશેષ રૂપે
કોલટાર પણ મળે છે.
રેલ્વે એન્જિન,વિધુત ઉત્પાદન,ઉધોગમાં બળતણ તરીકે વપરાય
છે
બિટ્યુમીન કોલસો
કાર્બનનું પ્રમાણ 78 થી 86%
30 કિલોજુલ/ગ્રામ ઉષ્મા ઉર્જા
રેલ્વે,કારખાનાવિધુત ઉત્પાદન,પોલાદ ઉત્પાદનમાં
ઉપયોગ થાય છે.
પીટ કોલસો
કાર્બનનું પ્રમાણ 28%
લાકડામાંથી થતાં કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થાને પીટ
કહે છે.
લાકડિયા કોલસા તરીકે ઓળખાય(જેને કોલસાની પ્રારંભિક અવસ્થા
કહે છે)
ભૂખરા રંગનો કોલસો
હલકી કક્ષાનો કોલસો જેમાં કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું
રેલ્વે,કારખાનાવિધુત ઉત્પાદન,પોલાદ ઉત્પાદનમાં
ઉપયોગ થાય છે.