આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી – આણંદ
ઋતુંભરા વિશ્વવિધાલય – સાપુતારા
કઠોળ સંશોધન કેન્દ્ર – દાંતીવાડા
ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ રિસર્ચ લેબ – વડોદરા
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી – અમદાવાદ
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદા
અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન – અમદાવાદ
કામધેનુ યુનિવર્સિટી – ગાંધીનગર
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી – ગાંધીનગર
ખારેક સંશોધન કેન્દ્ર – મુંદ્રા
ગણપત યુનિવર્સિટી – ખેરવા
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી – ભુજ
ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી – ગાંધીનગર
ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી – જામનગર
ગુજરાત એન્જીનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ – વડોદરા
ગુજરાત એકોલોજિ એન્ડ એનવાયરમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન –
ગાંધીનગર
કપાસ સંશોધન કેન્દ્ર – સુરત
રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર – જુનાગઢ
ડેટપામ સંશોધન કેન્દ્ર – મુંદ્રા (કચ્છ)
ડો.વિક્રમભાઈ સારાભાઇ કમ્યુનિટી સેન્ટર – અમદાવાદ
સેન્ટર ફોર એનવાયરમેન્ટ એજ્યુકેશન – અમદાવાદ
સ્પેસ એપ્લીકેશન સેન્ટર – અમદાવાદ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાઠા)
ફળ સંશોધન કેન્દ્ર – દહેગામ (ગાંધીનગર)
મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર – સુરત
પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર – ભરુચ
તમાકુ સંશોધન
કેન્દ્ર – ધર્મજ (આણંદ)
ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર – જગૂદણ (મહેસાણા)
મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર – નવાગામ (ખેડા)
ફિજીકલ રિસર્ચ લેબોરેટરી PRL – અમદાવાદ
ગુજરાત એન્જીનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ – વડોદરા
ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ – ગાંધીનગર
સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ – સુરત
ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ
કમ્યુનિકેશન ટેક્નોલોજી – ગાંધીનગર
વૈધશાળા – અમદાવાદ
ચીમનભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ – અમદાવાદ
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી – અમદાવાદ
DDIT ધરમસિંહ દેસાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી – નડિયાદ
દક્ષિણામુર્તિ – આંબલા (ભાવનગર)
ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) – અમદાવાદ
નિરમા યુનિવર્સિટી – અમદાવાદ
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી – નવસારી
જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી – જુનાગઢ
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ચાંગા
(આણંદ)
ગોવિંદગુરુ યુનિવર્સિટી – ગોધરા (પંચમહાલ)
ગુજરાત યુનિવર્સિટી – અમદાવાદ
ગુજરાત વિધાપીઠ – અમદાવાદ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી – ભાવનગર
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી – વડોદરા
વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ – અમદાવાદ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – સુરત
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી – વેરાવળ
સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી – દાંતીવાડા
સરદાર પટેલ પુનઃપ્રાપ્ય ઉર્જા સંશોધન કેન્દ્ર –
વલ્લભવિધાનગર
સરદાર પટેલ યુનિવર્સિટી – વલ્લભવિધાનગર
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યુટ પીએફ ટેક્નોલોજી – સુરત
સુમનદીપ યુનિવર્સિટી – વડોદરા
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત – ગાંધીનગર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ CSMCRI – ભાવનગર
સ્ટેટ ઓફ થી આર્ટ સ્ટેમ સેલ રિસર્ચ સેન્ટર – સુરત
સ્પેસ એપ્લીકેશન સેન્ટર – અમદાવાદ
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી – ગાંધીનગર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી – પાટણ
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી – અમદાવાદ
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – સુરત
IITE ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – ગાંધીનગર
પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી PDPU – ગાંધીનગર
અમદાવાદ યુનિવર્સિટી – અમદાવાદ
પી પી સવાણી યુનિવર્સિટી – સુરત
ઇન્ડસ યુનિવર્સિટી – અમદાવાદ
પારૂલ યુનિવર્સિટી – વાઘોડિયા
સાબરમતી યુનિવર્સિટી –
અમદાવાદ