શિક્ષણ પંચો

પ્રાચીન ભારત : પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉત્કૃષ્ટ હતી. ગુરુકુળ શિક્ષણ પ્રણાલી હતી. શિક્ષણ અર્થે વિદેશી પણ ભારત આવતા.પ્રા

પ્રાચીન ભારતની મુખ્ય ચાર વિધાપીઠો

તક્ષશિલા વિધાપીઠ - રાવલપીંડી પાકિસ્તાન - (રાજા ભરતનો પુત્ર તક્ષ)સિંધુ નદીની નજીક

નાલંદા વિધાપીઠ - પટના, બિહાર – (કુમારગુપ્ત પ્રથમ) શોણ નદી નજીક

આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર, નાગાર્જુન જેવા તજજ્ઞો

વિક્રમશીલા વિધાપીઠ : ભાગલપુર, બિહાર - (ધર્મપાલ) ગંગા નદીકિનારે

વલ્લભી વિધાપીઠ - ભાવનગર, ગુજરાત – (ધરસેન) -ઘેલા નદીકિનારે

(સ્થિરમતિ અને ગુણમતિ અભ્યાસ કરાવતા.)


આઝાદી પહેલાના શિક્ષણ પંચો વિશે સારાંશ


1781: કલકત્તામાં મદ્રેશાનો પ્રારંભ

1791: બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના

1800: કલકત્તા ફોર્ડ વિલ્યમ કોલેજની સ્થાપના

1813: ચાર્ટર એક્ટ

1835: મેકોલોનું વિવરણ પત્ર

1854: Wood Dispetch - ચાર્લ્સ વુડનો ખરીતો

1882: હંટર કમીશન - લોર્ડ રીપન દ્વારા

1904: સર ટોમસ રેલે દ્વારા

1928: હાર્ટોગ કમિટી

1944: સાર્જન્ટ પ્લાનઆઝાદી પછીના મહત્વના શિક્ષણ પંચો

1948 - 49 : રાધાકૃષ્ણ પંચ (યુનિવર્સિટી શિક્ષણ પંચ 

1952 - 53 : મુદ્દાલીયર પંચ/માધ્યમિક શિક્ષણ પંચ 

1964 - 66 : કોઠારી કમિશન 

1968 : પ્રથમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 

1985 : શિક્ષા કાર્ય

1986 : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 

1992 : આચાર્ય રામમૂર્તિ સમિતિ 

1992 : ડો.યશપાલ કમિટી 

1992 : સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 

1994 : જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ - DPEP : રાષ્ટ્રીય આહાર સહાયતા કાર્યક્રમ (મધ્યાહન ભોજન યોજના) 

2000-01 : SSA (સર્વ શિક્ષા અભિયાન)

2005 : રાષ્ટ્રીય જ્ઞાન પંચ 

2005 : NCF : શ્રી ઇશ્વરભાઇ પટેલ સમિતિ 

2016 થી 2020: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ