TET 2 ભાગ 1 (2017)ની પરીક્ષામાં મનોવિજ્ઞાનમાંથી પુછાયેલ પ્રશ્નો...
SCE મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ ક્યા ધોરણમાં અનુસરાય છે ?
A) ધો.1 તથા ધો.2
B) ધો.6 તથા ધો.8
C) ધો.3 તથા ધો.5
D) ધો.1 તથા ધો.8
NASનું આયોજન કોણ કરે છે ?
A) NUEPA
B) NCERT
C) NCTE
D) NCPCR
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું પત્રક-A ક્યું છે ?
A) રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધો.3 થી 8
B) સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધો.1 અને 2
C) વ્યક્તિત્વ વિકાસ પત્રક ધો.3 થી 8
D) રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધો.1 અને 2
વિજ્ઞાન શિક્ષક પહેલા સમગ્ર શરીર, તેના વિવિધ તંત્રો, શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચનતંત્ર શીખવે છે. આ શિક્ષક શિક્ષણના ક્યા સૂત્રને અનુસરે છે ?
A) સરળથી કઠિન તરફ જવું
B) પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જવું
C) મૂર્ત તરફથી અમૂર્ત તરફ જવું
D) સમગ્રથી અંશ તરફ જવું
કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોણે સ્વીકારી ?
A) જ્હોન ડ્યૂઈ
B) રોસ
C) એડમ્સ
D) સ્મિથ
‘તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવા ભિન્ન ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઈએ' અહીં ક્યો સિદ્ધાંત સમાયેલો છે ?
A) પ્રેરણાનો
B) વ્યક્તિગત તફાવતો
C) જીવન સાથે અનુબંધનો
D) વિષયોના અનુબંધનો
અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે ?
A) અધ્યેતા પોતાની ગતિથી શીખે
B) અધ્યેતાઓ સરેરાશ ઝડપે શીખે
C) બધા અધ્યેતા સરખી ઝડપે શીખે
D) બધા અધ્યેતા ઝડપથી શીખે
નીચે પૈકી ક્યું પરીબળ ધ્યાનના આંતરિક પરિબળ પૈકીનું નથી?
A) રસ કે અભિરૂચિ
B) ઉદ્દીપકનું પુનરાવર્તન
C) મોવલણ
D) પૂર્વાનુભવ
વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં ક્યુ સાધન પદ્ધતિ વધારે ઉપયોગી બને ?
A) ચેકલિસ્ટ
B) અવલોકન
C) ક્રમ માપદંડ
D) સ્વમૂલ્યાંકન
‘પાઠનો આરંભ મૂર્ત પરથી ચવો જોઈએ અને સમાપ્તી અમૂર્તમાં થવી જોઈએ'- આ વિધાન કોનું છે ?
A) રૂસો
B) એલ્વિન ટોફ્લર
C) કોહલર
D) હર્બટ સ્પેન્સર
વિધાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો ?
A) સહકારની ભાવનાના મહત્ત્વ પર ચર્ચા કરશો
B) વિધાર્થીઓને સર્જનાત્મક કાર્ય કરવાની જવાબદારી સોંપીને
C) વિદ્યાર્થીઓને સમૂહકાર્યનો અવસર આપશો.
D) પારિવારિક વાતાવરણમાં સહયોગની ભાવના વિકસિત કરવાની જવાબદારી વાલીઓને સોંપશો.
વારસો અને વાતાવરણ બાળકના ક્યા વિકાસને પ્રભાવિત કરે છે?
A) સામાજિક
B) સંજ્ઞાત્મક
C) સંવેગાત્મક
D) આ ત્રણેય
એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે નીચે પૈકી........
A) અનુભવ શંકુ
B) અનુભવ ચક્ર
C) અનુભવ શિક્ષણવક
D) અનુભવ વર્તુળ
પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે ?
A) લેખિત પરીક્ષા આધારિત
B) મૌખિક અને પ્રાયોગિક મૂલ્યાંકન
C) સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
D) વિદ્યાર્થી કેન્દ્રિત સ્વઅધ્યયન મૂલ્યાંકન
મેગ્નેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા ?
A) ટી. એફ. ગિલ્બર્ટ
B) પેસ્ટોલોજી
C) એડગર ગેઈલ
D) થોર્નડાઈન
પ્રેરણાનો સહજવૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે ?
A) ફ્રોઈડ
B) સ્કિનર
C) મેકડુગલ
D) વોટસન
ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સાક્ષરતા કાર્યક્રમોને તેના શરૂ થયાના ક્રમમાં ગોઠવો. 1. અનુસાક્ષરા કાર્યક્રમ 2. પ્રોઢશિક્ષણ કાર્યક્રમ 3. સંપૂર્ણ સાક્ષરતા અભિયાન 4. સાક્ષર ભારત
A) 2, 3, 1, 4
B) 2, 1, 3, 4
C) 3, 1, 2, 4
D) 3, 2, 1, 4.
પ્રજ્ઞા અભિગમથી થતા શિક્ષણ કાર્યમાં છાબડી'એ શાની ઓળખ છે?
A) છાબડી અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે.
B) અભ્યાસ કાર્ડ રાખવા માટેની ટ્રેની ઓળખ છે.
C) અર્લીરીડર રાખવા માટેની જગ્યાની ઓળખ છે.
D) લેડર રાખવા માટેની જગ્યાની ઓળખ છે.
શાળા શિક્ષણના અભ્યાસક્રમનું માળખું NCF તરીકે ઓળખાય છે તાલીમી કોલેજના અભ્યાસક્રમનું માળખું ક્યા નામે ઓળખાય છે?
A) NCFTE
B) NCTE
C) NCERT
D) NCF B.Ed.
દરેક બાળકને પોતાની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણવાની તક શામા મળે છે ?
A) પ્રજ્ઞા અભિગમમાં
B) એડેપ્ટ્સ કાર્યક્રમમાં
C) બાલા પ્રોજેક્ટમાં
D) સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટમાં
‘માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી' - એવું કહેનાર કોણ હતા ?
A) ગાંધીજી
B) સ્વામી વિવેકાનંદ
C) રવીન્દ્રનાથ ટાગોર
D) મહર્ષિ અરવિંદ
અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે ?
A) સ્કિનર
B) થોર્નડાઈક
C) જ્હોન ડ્યૂઈ
D) કોહલર
આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન ક્યા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું ?
A) સ્કિનર
B) કોહલર
C) રુડોલ્ફ
D) રૂસો
વિધાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે?
A) વર્ષના અંતે મૂલ્યાંકન
B) નિર્માણાત્મક મૂલ્યાંકન
C) સતત મૂલ્યાંકન
D) વર્ષમાં બે વાર મૂલ્યાંકન
બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવી શકાય તે મા-બાપને..........
A) પોતાના બાળકોના અભ્યાસકાર્યના નિરીક્ષણ માટે સમજાવી શકાય.
B) વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય.
C) શિક્ષણ બાબતે ચિંતા ન કરવા સમજાવી શકાય.
D) પોતાના બાળક માટે વધારાના ટ્યુશનની વ્યવસ્થા કરવા સમજાવી શકાય.
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના અમલમાં મૂકાઈ ?
A) ઉમ્મીદ યોજના
B) વિદ્યા સહાયક યોજના
C) વિધાલક્ષ્મી બોન્ડ યોજના
D) વિદ્યાદીપ યોજના
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર બાળકોનું વર્ષ દરમિયાન મૂલ્યાંકન(ગુણાંકન) કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?
A) ઔપચારિક મૂલ્યાંકન
B) રરચનાત્મક મૂલ્યાંકન
C) અનૌપચારિક મૂલ્યાંકન
D) આ ત્રણેય
કઈ અવસ્થાને 'જીવનની વસંત' તરીકે ઓળખવામાં આવે છે ?
A) તરુણાવસ્થા
B) બાલ્યાવસ્થા
C) શિશુ અવસ્થા
D) પ્રૌઢાવસ્થા
ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ક્યુ સામયિક પ્રકાશિત થાય છે?
A) બાળવિશ્વ
B) બાળવિનોદ
C) બાલસૃષ્ટિ
D) વનશિક્ષણ
પ્રાથમિક શિક્ષણમાં ક્યા ઘોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે?
A) ધો.1થી 5
B) ધો.૩ થી 8
C) ધો.1થી 8
D) ધો.5થી 8
સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
A) વિક્લાંગ બાળોનો સર્વાંગી વિકાસ થાય.
B) આદાનપ્રદાનની તર્કા વર્ધ
C) સામાજિક સંક્લન થાય
D) ઉપરોક્ત તમામ
સર્વ શિક્ષા અભિયાન મિશનનો મુખ્ય હેતુ શું છે ?
A) 6થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોનું નામાંકન થાય
B) શાળામાં પ્રવેશ મેળવેલ દરેક બાળકો ધો.1થી 8 સુધીનું ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે,
C) શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા
સામાન્ય શાળામાં દાખલ થાય.
D) ઉપરોક્ત તમામ