TET 2 Part 1 Psychology questions 2013

TET 2 ભાગ 1 (2013)ની પરીક્ષામાં મનોવિજ્ઞાનમાંથી પુછાયેલ પ્રશ્નો...

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત "ચિલ્ડ્રન યુનિવર્સિટી ના પ્રથમ ઉપકુલપતિ તરીકે કોની નિયુક્તિ થઈ હતી ?

A) સી.વી. પટેલ

B) ટીવી, જોષી

C) હર્ષદભાઈ શાહ

D) ડૉ.જોશીપુરા


યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ છે ?

A) વિધાર્થી

B) શિક્ષક અને વિધાર્થી બંને

C) શાળા

D) શિક્ષક


વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવી ઉપાય છે કે.....

A) અશિસ્ત દાખવનાર વિધાર્થીઓને વિશિષ્ટ સુવિધા આપી

ખુશ કરવા.

B) શિક્ષણકાર્ય રસપ્રદ હશે તો અશિસ્ત આપોઆપ રદ થઈ જશે.

C) અશિસ્ત દાખવનાર વિદ્યાર્થીઓને વર્ગ બહાર મોકલી દેવા જોઈએ. 

D) અશિસ્ત દાખવનાર વિધાર્થીઓના વાલીઓને જાણ કરવી.


પધ શિક્ષણ' માટે કઈ પદ્ધતિને વધારે યોગ્ય ગણી છે ?

A) રસાસ્વાદ પદ્ધતિ 

B) વ્યાખ્યાન પદ્ધતિ

C) તુલના પદ્ધતિ

D) અર્થોધ પદ્ધતિ


શિક્ષક વિદ્યાર્થીમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે છે, કારણ કે...

A) વિધાર્થી, શિક્ષકની આજ્ઞાનું પાલન કરે છે.

B) શિક્ષકનો ડર રહે છે.

C) વિદ્યાર્થીને શિક્ષા થવાનો ડર રહે છે.

D) તેમની વાતથી વિધાર્થીને પ્રેરણા મળે છે.


શિક્ષક સમાજમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે છે, જો તે..... 

A) સત્તાધારી રાજકીય પક્ષમાં સક્રિય સભ્યની ભૂમિકા ભજવે.

B) પોતાની જવાબદારીનું ઈમાનદારીપૂર્વક વહન કરે.

C) વિદ્વાન અને મૌલિક ચિંતક હોય.

D). સામાજિક કાર્યોમાં સક્રિયતાથી ભાગ લે.


‘હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે." - અહીં ઘંટ એ.....

A) સહજ ઉદ્દીપક છે.

B) નૈસર્ગિક ઉદ્દીપક છે.

C) અવેજીરૂપ ઉદ્દીપક છે.

D) પ્રતિચાર છે.


વિમાન ચાલકની તાલીમ માટે નીચેની પૈકી ક્યો વિકલ્પ વધુ

અનુકૂળ છે ?

A) કારક અભિસંધાન

B) સિમ્યુલેશન

C) સ્વ-અધ્યયન

D) પ્રયત્ન અને ભૂલ દ્વારા



પ્રૌઢ શિક્ષણ/નિરંતર શિક્ષણ એ કેવા પ્રકારનું શિક્ષણ છે ?

A) સંકુચિત

B) વિશિષ્ટ

C) વ્યાપક

D) અનૌપચારિક


ટાંકણી વાગવાથી હાય ખેંચી લેવાની ક્રિયા એ ….

A) રૂઢ અભિસંધાન છે. 

B) કારક અભિસંધાન છે.

C) પ્રતિક્ષિપ્ત ક્રિયા છે.

D) અનભિસંધિત પ્રતિયાર છે.


“શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે.” આ વિધાન કોણે કહ્યું છે?

A) હરબર્ટ

B) સ્વામી વિવેકાનંદ

C) બી.ડી. ભાટિયા

D) રાધાકૃષ્ણન


ભારતમાં એવું ક્યું રાજ્ય કે પ્રદેશ છે જ્યાં માતાનાં ગર્ભમાં રહેલા શિશુના શિક્ષણ તેમજ સંસ્કાર માટે તેમજ માતાઓની તે બાબતની સજ્જતા કેળવવા માટેની શિક્ષણ સંસ્થા શરૂ થયેલ છે ?

A) આસામ

B) મધ્યપ્રદેશ

C) ગુજરાત

D) ઝારખંડ


વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો? 

A) સહકારની ભાવના દર્શાવતા ચિત્રો બતાવશો.

B) રચનાત્મક કામ કરાવશો.

C) સમૂહમાં કાર્ય કરાવશો.

D) ઉપદેશ આપશો.


વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે એ ઉચિત રહેશે કે...

1) તે સ્વિકારે કે બીજો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે.

2) તે સ્વિકારે કે વિધાર્થીઓનો સમૂહ એક ટોળું નથી.

3) વિરોધી દ્રષ્ટિકોણને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે.

A) માત્ર 3

B) 1, 2 અને 3

C) 2 અને 3

D) 1 અને 3


“વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે.'' - આ વાત શિક્ષણની સંસ્થાઓને પણ એટલી જ લાગુ પડે છે, આ વાત કોણે રજૂ કરેલ છે ? 

A) બારનેટ

B) એફ.એન. રોજર

C) ડો.હજારીપ્રસાદ દ્વિવેદી

D) એવરેસ્ટ રોજર્સ


“સૂર્યાસ્તને જોઈને સુધબુધ ભૂલી જવું'' એ ક્યા મુલ્યને અંતર્ગત આવે છે ?

A) સૌંદર્યાત્મક

B) સાંસ્કૃતિક

C) સામાજીક

D) આર્થિક


નીચેનામાંથી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

A) વિદ્યાર્થીની ચિંતનશક્તિનો વિકાસ કરવો.

B) વિધાર્થીઓને નોંધ લખાવવી.

C) વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે તૈયાર કરવા.

D) પાઠ્યપુસ્તક અનુસારની માહિતી આપવી. 


તત્વજ્ઞાનનો ક્યો વાદ પુસ્તકીય શિક્ષણ સામે બળવારૂપે પ્રગટ થયો?

A) આદર્શવાદ

B) અસ્તિત્વવાદ

C) પ્રકૃતિવાદ 

D) વાસ્તવવાદ


કોણે કહ્યું છે કે ‘શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે તે છે.’ ?

A) ઋગ્વેદ

B) બ્રાહ્મણગ્રંથો 

C) આરણ્યકો

D) ઉપનિદ્


સમગ્ર દેશભરમાં રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્રહિત, ચારિત્ર્યશીલતા, દેશપ્રેમના મૂલ્યો, વિવિધતામાં એકતા, સામાજીક સમરસતા વિગેરે જેવા પ્રમુખ ઉદ્દેશો સાથે શિક્ષણ સંસ્થાઓ (શાળા-કોલેજો)નું સંચાલન કરતું પ્રસિદ્ધ સંગઠન / સંસ્થા કઈ છે ?

A) પ્રસારભારતી

B) ભારત વિકાસ પરિષદ

C) અઝીઝ પ્રેમજી ફાઉન્ડેશન

D) વિધાભારતી


ક્યા વર્ષમાં સમયગાળાને “મૂર્ત ક્રિયાત્મક'' સમયગાળો (તબક્કો) કહે છે ?

A) બાર વર્ષથી આગળ

B) સાતથી બાર વર્ષ

C) બે થી સાત વર્ષ

D) જન્મથી બે વર્ષ


કોઈપણ જૂથમાં વ્યક્તિના વર્તન નક્કી કરતા નિયમોને શું કહેવામાં આવે છે?

A) સામાજિક ધોરણો

B) વિષય પસંદગી

C) માહિતીનું વર્ગીકરણ

D) સંશોધન સાહિત્યની સમીક્ષા