TET 2 ભાગ 1 (2014)ની પરીક્ષામાં મનોવિજ્ઞાનમાંથી પુછાયેલ પ્રશ્નો...
ભારતના ક્યા તેજસ્વી ગણિપશાસ્ત્રીએ જર્નલ ઓફ લંડન મેથેમેટિકલ સોસાયટીમાં "હાઈલી કમ્પોઝિટ નેવાર્સ'' વિષયનું પેપર પ્રસિદ્ધ કર્યું ?
A) વિક્રમ સારાભાઈ
B) અબ્દુલ કલામ
C) શ્રીનિવાસ રામાનુજ
D) આર્યભટ્ટ
શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય ?
A) યૌક્તિકીકરણ
B) પ્રક્ષેપણ
C) ક્ષતિપૂર્તિ
D) તાદાત્મ્ય
ઉત્પ્રેરણાના કાર્યોમાં નીચેના પૈકી ક્યા કાર્યનો સમાવેશ થતો નથી?
A) તે ક્રિયાઓને ગતિશીલતા આપે છે
B) તે ક્રિયાઓને નિયંત્રણમાં રાખે છે
C) તે જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્રિયાઓને નિશ્ચિત દિશા તરફ દોરે છે.
D) તે કાર્યનો પ્રારંભ કરાવે છે
શીખવાની પ્રક્રિયા પર ક્યા શારીરિક પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે છે ?
A) ભય
B) બીમારી
C) થાક
D) જાતીયતા
ધોરણ 8ના અંગ્રેજીના વિષય શિક્ષકથી શિક્ષણકાર્ય કરતી વખતે બ્લેકબોર્ડમાં વિષયવસ્તુ ખોટું લખાઈ જતાં તેઓ શું કરશે ?
A) બ્લેકબોર્ડનું લખાણ સાફ કરી ફરી લખશે
B) વર્ગખંડમાં બીજી વાર્તા કરવા વળી જશે
C) ભણવવાનું બંધ કરી દેશે
D) બ્લેકબોર્ડમાં વિધાર્થીઓને ભૂલ શોધવાનું કહેશે
‘અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે'. નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?
A) પ્રસારવાદ
B) તર્કબુદ્ધિવાદ
C) ઈન્દ્રિયાનુભવવાદ
D) સંસ્થાનગતવાદ
સ્કીનર દ્વારા દર્શાવવામાં આવેલા અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?
A) એક સંપત્યના શીખવવા માટે ક્રમશઃ તબક્કાને અનુસરવા
B) ભાષા શિક્ષણમાં શ્રવણ, કથન, વારાન, લેખન- ક્રમિક રીતે શીખવા
C) ગણિત શિક્ષણમાં સંખ્યાજ્ઞાન, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ક્રમિક રીતે શીખવવાં
D) બાળકને ઉંમર મુજબ ધોરણમાં ક્રમશઃ આગળ વધારવું
ભાષાના ઉપયોગ વગર થતાં પ્રત્યાયનને ક્યું પ્રત્યાયન કહેવાય ?
A) શાબ્દિક પ્રત્યાયન
B) અશાબ્દિક પ્રત્યાયન
C) ઔપચારિક પ્રત્યાયન
D) એકમાર્ગી પ્રત્યાયન
સંશોધન શા માટે કરવામાં આવે છે ?
A) વ્યક્તિઓ મોભો વધારવા માટે
B) નોકરી મેળવવા માટે
C) અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે
D) લાયકાત સુધારવા માટે
મનોવિજ્ઞાનની સૌ પ્રથમ વ્યાખ્યા આપવામાં આવી
A) મનનું વિજ્ઞાન
C) વર્તનનું વિજ્ઞાન
D) આત્માનું વિજ્ઞાન
B) ચેતનાનું વિજ્ઞાન
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નીચે પૈકી ક્યા પ્રકરણના ઉપર ભાર મૂકવામાં આવયો છે ?
A) ધાર્મિક શિક્ષણ
B) સાંસ્કૃતિક શિક્ષણ
c) વૈજ્ઞાનિક શિક્ષણ
D) મૂલ્ય શિક્ષણ
‘હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરૂ છુ કે જેમાં વિધાર્થીઓ શીખે.' આ વિધાન કોનું છે ?
A) રૂસો
B) કૌટિલ્ય
C) રાધાકૃષ્ણન
D) આઈન્સ્ટાઈન
ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
A) મફત અને ફ્રજિયાત શિક્ષણ
B) માતૃભાષા દ્વારા શિક્ષણ
C) સમવાય શિક્ષણ
D) વ્યાવસાયિક શિક્ષણ
સોટી વાગે ચમચમ વિધા આવે ધમધમ' કહેવત અંગે તમારૂ શું મંતવ્ય છે ?
A) દરેક પ્રકારના વિધાર્થી માટે અમનોવૈજ્ઞાનિક છે.
B) ઠોઠ વિધાર્થી માટે બરાબર છે.
C) તોફ્યાની વિધાર્થીઓ માટે બરાબર છે
D) એકદમ ચાસી કહેવાત છે.
વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી ?
A) રોશાક
B) જેક્સન
C) કાન્ટરાઝનોફ
D) કેટલ
શીખવવાની ઉત્તમ પધ્ધતિ કઈ છે ?
A) જે દ્વારા વિધાર્થી મુદ્દાને પુરેપુરો સમજી શકે
B) જે વિધાર્થીઓને શિક્ષક તરફ આદરભાવ જન્માવે
C) જેનાથી વિદ્યાર્થીઓ શિક્ષકના વખાણ કરે
D) જે શિક્ષકની કાર્યક્ષમતાનો વિદ્યાર્થીને અહેસાસ કરાવે
6 થી 14 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજીયાત શિક્ષણ પુરૂ પાડવા માટેનો ધારો એટલે ?
A) RTE -2009
B) RTE -2010
C) RIT-2005
D) RTI-2009
ગૂજરાત વિદ્યાપીઠનો મંત્ર છે.....
A) તેજસ્વીના મધિતમસ્તુ
B) તમસો મા જ્યોતિર્ગમય
C) સાવિધા યા વિમુક્તયે
D) સત્યં વદ
કેળવણીની બહુધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના ક્યા સ્તંભનો સમાવેશ થતો નથી ?
A) જીવન વિકાસ માટેનું અધ્યયન
B) આજીવિકા માટેનું અધ્યયન
C) નવી ક્રિયા કરવા
D) નવું જાણવા માટેનું અધ્યયન
સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ ?
A) ભાગવત મૂલ્યો પર ભાર મૂકવો જોઈએ
B) શારીરિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ
C) લોકતાંત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ
D) બૌદ્ધિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ
ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈ સોનુ પોતે મારે છે એવી ખુશી અનુભવે છે. આ કઈ બચાવપ્રયુક્તિ છે ?
A) પ્રક્ષેપણ
B) તાદાત્મ્ય
D) ક્ષતિપૂર્તિ
C) અલિપ્તતા
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બધા વિષયોના શિક્ષણમાં કુલ કેટલા હાર્દરૂપ તત્વોને વણી લેવાનું સૂચન થયેલું છે ?
A) 10
B) 12
C) 14
D) 8