TET 2 ભાગ 1 (2012)ની પરીક્ષામાં મનોવિજ્ઞાનમાંથી પુછાયેલ પ્રશ્નો...
ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને કયું પ્રત્યાયન કહેવાય છે?
A) એકમાર્ગી પ્રત્યાયન
B) અશાબ્દિક પ્રત્યાયન
C) શાબ્દિક પ્રત્યાયન
D) ઔપચારિક પ્રત્યાયન
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે ?
A) જીવન શિક્ષણ
B) બાલસૃષ્ટિ
C) પ્રત્યાયન
D) ગતિશીલ શિક્ષણ
બેચલર ઓફ એલીમેન્ટરી એજ્યુકેશન માટે સંક્ષિપ્ત રૂપમાં કેવી રીતે લખાય ?
A) B.E.Ed.
B) B.El.Ed.
C) B.E.L.E.D.
D) E.E.L.ED.
હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ" આવું વિધાન ક્યાં મનોવૈજ્ઞાનિકે કર્યું હતું ?
A) પેસ્ટોલોજી
C) કોહલર
B) પાવલોવ
D) થોર્નડાઈક
“માનવીની સંપૂર્ણ વ્યક્તિમતતાનું પ્રગટીકરણ એટલે કેળવણી” - આ કેળવણીની વ્યાખ્યા કોણે આપી છે ?
A) સર્વપલ્લી રાધાકૃષ્ણન
B) સ્વામી આનંદ
C) સ્વામી વિવેકાનંદ
D) મહાત્મા ગાંધી
જી.સી.ઈ.આર.ટી. દ્વારા થયેલ સર્વેક્ષણ SAPનું પૂરું નામ શું છે ?
A) સ્કૂલ એપ્લિકેશન પ્રોગ્રામ
B) સર્વેક્ષણ એપ્લિકેશન પ્રોગ્રામ
C) સ્ટુડન્ટ એપ્ટિટ્યૂડ પ્રોફાઈલ
D) સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઈલ
અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર
મનોવૈજ્ઞાનિક કોણ હતા ?
A) થોર્નડાઈક
B) પાવલોવ
C) સ્કિનર
D) કોહલર
શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે ?
A) યુવાવસ્થા
B) શિશુ અવસ્થા
C) કિશોરાવસ્થા
D) તરુણાવસ્થા
“કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી" સંકલ્પના કોણે આપી ?
A) ગાંધીજ
B) એરિસ્ટોટલ
C) પેસ્ટોલોજી
D) રૂસો
પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિધાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે.- આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?
A) તાદાત્મ્ય
B) ક્ષતિપૂર્તિ
C) પ્રક્ષેપણ
D) યૌક્તીકીકરણ
બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા?
A) જ્હોન ડ્યૂઈ
B) તારાબહેન મોડક
C) ગિજુભાઈ બધેકા
D) મેડમ મારિયા મોન્ટેસોરી
એન.સી.એફ. 2005માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે ?
A) જ્ઞાનના માર્ગો
B) જ્ઞાનની સમજણ
C) જ્ઞાનનું સર્જન
D).જ્ઞાનનો ઉપયોગ
ક્ષમતાકેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે ?
A) અધ્યયના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ
B) શિક્ષણના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ
C) અધ્યયન ક્ષેત્રો મુજબ સામાન્ય હેતુઓ
D) સામાન્ય હેતુઓ ઉપરાંત ક્ષમતાઓ
ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
A) સમવાય શિક્ષણ
B) વ્યાવસાયિક શિક્ષણ
C) મફ્ત અને ફરજિયાત શિક્ષણ
D) માતૃભાષા દ્વારા શિક્ષણ
વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અધતન સંકલ્પના કઈ છે ?
A) એકમ કસોટી, વાર્ષિક મૂલ્યાંકન અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિનું મૂલ્યાંકન
B) સતત અને વર્ષાંત મૂલ્યાંકન
C) સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
D) એકમ કસોટી અને વાર્ષિક મૂલ્યાંકન
ઘો. - 8માં ભણતી વિધાર્થીની તાસ દરમ્યાન વર્ગવ્યવહારમાં સંકો અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળે છે.શિક્ષક તરીકે તમે શું કરશો ?
A) વર્ગમાં ગૃપ ચર્ચામાં તથા સહઅભ્યાસીક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશ.
B) તેણીના મા-બાપ ! વાલીને જાણ કરીશ.
C) જે વર્ગમાં વર્ગશિક્ષક તરીકે મહિલા હશે તે વર્ગમાં બેસાડીશ
D) માનસિક નિષ્ણાતની પાસે ઉપચાર માટે મોકલીશ
શિક્ષકે વર્ગવ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ?
A) બાળકોને ઘેર જઈ ઈન્ટરનેટ ઉપરથી માહિતી મેળવી લેવાનું કહેવું જોઈએ.
B) એકમની પૂર્વતૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ
C) વિદ્યાર્થીઓને ઘરેથી તૈયાર થઈને આવવાનું કહેવું જોઈએ
D) ચાલુ વર્ગે શિક્ષકને ન સમજાય તેવી બાબત તુરંત મોબાઈલથી અન્ય મિત્રને પૂછી બાળકને માહિતી આપવી જોઈએ.
શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજુ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય ?
A) તાદાત્મ્ય
B) પ્રક્ષેપણ
C) ક્ષતિપૂર્તિ
D) યૌક્તિકીકરણ
ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
A) રાર્જનાત્મક્તાનો વિકાસ
B) તર્ક વિકાસ
C) પૃથક્કરણશક્તિનો વિકાસ
D) અવલોકનશક્તિનો વિકાસ
વર્ગખંડમાં થતો ઘોંઘાટ એ શું સૂચવે છે ?
A) પ્રત્યક્ષીકરણનો અભાવ
B) આસરકારક વર્ગવ્યવહારનો અભાવ
C) અસરકારક શિસ્તનો અભાવ
D) અનુકૂલનનો અભાવ
વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે ?
A) બેઠક વ્યવસ્થા
B) અસરકારક પ્રત્યાયન
C) કા.પા. કાર્ય
D) TLMનો ઉપયોગ
ગુજરાતમાં પાયાની કેળવણી માટે “મૂછાળી મા” તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પી.ટી.સી.ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે ?
B) તોત્તોચાન
A) દીવદાંડી
C) દિવાસ્વપ્ન
D) સમૂહજીવનનો આચાર
‘જ્ઞાન શક્તિ’ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે ?
A) શાળા પા.પુ.મંડળ
B) ડી.પી.ઈ.પી.
C) જી.સી.ઈ.આર.ટી.
D) સર્વ શિક્ષા અભિયાન