આર્મી આલ્ફા અને આર્મી બીટા પરીક્ષણ વચ્ચેનો તફાવત

આર્મી આલ્ફા અને આર્મી બીટા પરીક્ષણ વચ્ચેનો તફાવત

આર્મી આલ્ફા પરીક્ષણ :

  • તે શાબ્દિક બુધ્ધિ પરીક્ષણ છે.
  • તે ભણેલા લોકો માટે છે.
  • અમેરીકામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  • પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આર્મી આલ્ફા પરીક્ષણ :

  • તે અશાબ્દિક બુધ્ધિ પરીક્ષણ છે.
  • તેમાં શબ્દોનું મહત્વ ન હતું.
  • તે ભણેલા અને અભણ લોકો માટે છે.
  • અમેરીકામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.