- ઇન્કલાબ ઝિંદાબાદ – ભગતસિંહ
- દિલ્લી ચલો – સુભાષચંદ્ર બોઝ
- કરો યા મરો – મહાત્મા ગાંધી
- જય હિન્દ – સુભાષચંદ્ર બોઝ
- મેરા ભારત મહાન – રાજીવ ગાંધી
- વિજય સહી વિશ્રામ નહીં - એલ.કે.અડવાણી
- ભારતને તલવારના બળ પર જીતવામાં આવ્યું છે અને તલવારના બળ પર જ રક્ષા કરવામાં આવશે – લોર્ડ એલ્ગિન દ્વિતીય
- સતાઓની વાત તો દૂર રહી રાજયપાલ પાસે કોઈ કામ જ નથી,તેમની તો માત્ર ફરજો છે - ડો.બાબા સાહેબ આંબેડકર
- રાષ્ટ્રોનું ઘડતર આબોહવાથી નહીં પણ પ્રજાના આદર્શો અને આવેગોથી થાય છે - ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
- જ્યાં ડર નથી ત્યાં ધર્મ નથી – ગાંધીજી
- ઝાડના થડને કાપી નાખો,ડાળખીઓ આપોઆપ તૂટી જશે – બાજીરાઓ પહેલો
- પૂર્ણ સ્વરાજ – જવાહરલાલ નહેરુ
- હિન્દી,હિન્દૂ અને હિંદુસ્તાન – ભારતેન્દુ હરિશ્ચંદ્ર
- વેદો તરફ પાછા ફરો (વેદોકી ઓર લોટો) – દયાનંદ સરસ્વતી
- આરામ હરામ હે – જવાહરલાલ નહેરુ
- ભારત છોડો – મહાત્મા ગાંધી
- મારો ફિરંગી કો – મંગલ પાંડે
- જય જગત – વિનોબા ભાવે
- શ્રમેવ જયતે – શ્રીમતી ઇન્દિરા ગાંધી
- સામ્રાજ્યવાદનો નાશ હો – ભગત સિંહ
- જય જવાન,જય કિસાન – લાલ બહાદુર શાસ્ત્રી
- કર મત દો – સરદાર વલ્લભભાઈ પટેલ
- સંપૂર્ણ ક્રાંતિ – જયપ્રકાશ નારાયણ
- વિજયી વિશ્વ તિરંગા પ્યારા – શ્યામલાલ ગુપ્તા
- વંદે માતરમ – બંકિમ ચંદ્ર ચેટર્જી
- સ્વરાજ હમારા જન્મ સિધ્ધ અધિકાર હે – બાળગંગાધર તિલક
- સર ફરોશીકી તમન્ના અબ હમારે દિલ મે હે – રામપ્રસાદ બિસ્મિલ
- સારે જહાં સે અચ્છા હિંદુસ્તા હમારા – મહમ્મદ ઇકબાલ
- તું મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા – સુભાષચંદ્ર બોઝ
- દેશ કી પુજા હી રામ કી પુજા હે – મદનલાલ ધિંગરા
- દેશ બચાઓ,દેશ બનાઓ - પી.વી.નરસિંહારાવ
- હૂ લિવ્સ ઇફ ઈન્ડિયા ડાઈઝ – જવાહરલાલ નહેરુ
- મેરે સીર પર લાઠીકા એક એક પ્રહાર અંગ્રેજશાસનકી કફનકી કીલ સાબિત હોંગે – લાલા લજપત રાય
- સાયમન કમિશન વાપસ જાઓ – લાલા લજપતરાય
- જય જવાન,જય કિસાન,જય વિજ્ઞાન – અટલ બિહારી વાજપેયી
- મારે મન ઈશ્વર સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે – મહાત્મા ગાંધી
- સત્ય અને અહિંસા મારા ભગવાન છે – ગાંધીજી
- અંગ્રેજો ચાલ્યા જાવ – ગાંધીજી
- ગરીબી હટાવો – ઇન્દિરા ગાંધી
- જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા અપાવી શકે – શ્રી અરવિંદ ઘોષ
- ક્ષમાએ સિપાહીનું ઘરેણું છે – ગાંધીજી
- રાજયપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે – સરોજિની નાયડુ
- આપણા દેશમાં આપણુ રાજ્ય – મદનમોહન માલવિયા
PRAHSIDDH Educare (UGC NET, GSET, CSIR NET, GPSC,TET, TAT, Old Paper, Material and online test)