રમત સાથે સંકળાયેલ ટ્રોફી, કપ અને ચેમ્પિયનશિપના નામ જાણો જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.SSC, GSSSB, GPSC, TET, TAT વગેરે જેવી પરીક્ષાઓમાં આ મુદ્દામાંથી વારંવાર પ્રશ્ન પૂછાતા આવ્યા છે અને ખાસ કરીને જોડકા રૂપે પ્રશ્નો પુછવામાં આવે છે.તો હાલની સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટ માટે એક એક ગુણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય દરેક મુદ્દાની માહિતી હોવી જરૂરી છે.