PRAHSIDDH Educare
PRAHSIDDH Educare (UGC NET, GSET, CSIR NET, GPSC,TET, TAT, Old Paper, Material and online test)
Pages
Home
GPSC
GSET
CSIR UGC NET
TET/TAT
GSSSB
મનોવિજ્ઞાનનો ઉદ્દભવ ટેસ્ટ (Psychology test)
Psychology (મનોવિજ્ઞાનનો ઉદ્દભવ)
Psycology Online Quiz
1. “Logos” નો અર્થ શું થાય છે?
A. વિજ્ઞાન
B. અભ્યાસ
C. A & B
D. એકપણ નહી
2. “મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે”. આ વિધાન કોણે આપ્યું?
A. એચ. ઇ. ગેરેટ
B. સી. ટી. મોર્ગન
C. જે.બી. વોટ્સન
D. જ્હોન ડ્યુઈ
3. મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રાયોગિક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે?
A. જે. બી. વોટ્સન
B. વિલ્હેમ વુન્ટ
C. વિલિયમ જેમ્સ
D. સ્કીનર
4. વર્તનવાદીઓમાં કોનો સમાવેશ થતો નથી?
A. સ્કિનર
B. ટોલમેન
C. ગથરી
D. વિલિયમ જેમ્સ
5. “પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન” પર કોણ ભાર આપે છે?
A. કાર્યવાદી અભિગમ
B. સમષ્ટિવાદી અભિગમ
C. રચનાવાદી અભિગમ
D. વર્તનવાદી અભિગમ
6. “માનવ મન કમ્પ્યુટર જેવું છે” આ વિધાન કયા અભિગમ સાથે સંકળાયેલ છે?
A.રચનાવાદી અભિગમ
B.કાર્યવાદી અભિગમ
C.વર્તનવાદી અભિગમ
D.બોધાત્મવાદી અભિગમ
7. કાર્લ રોજર્સ નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે?
A.માનવવાદી અભિગમ
B.વર્તનવાદી અભિગમ
C.બોધાત્મવાદી અભિગમ
D. એકપણ નહી
8. મન વિશે આંતર નિરીક્ષણ પદ્ધતિનો કોણે ઉપયોગ કરેલો?
A. જે બી વોટ્સન
B. વિલ્હેમ્ વુંટ
C. કોહલર
D. સિગ્મંડ ફ્રોઈડ
9. ઉદ્દામવાદી વિચારો સાથે સંકળાયેલ વ્યક્તિને પસંદ કરો.
A. જે બી વોટ્સન
B. કોફકા
C. સિગ્મંડ ફ્રોઈડ
D. વર્ધિમર
10. મનોવિશ્લેષણવાદ કોણે આપ્યો?
A. કાર્લ રોજર્સ
B. સિગ્મંડ ફ્રોઈડ
C. કોહલર
D. એરિસ્ટોટલ
Newer Post
Older Post
Home