PRAHSIDDH Educare
PRAHSIDDH Educare (UGC NET, GSET, CSIR NET, GPSC,TET, TAT, Old Paper, Material and online test)
Pages
Home
GPSC
GSET
CSIR UGC NET
TET/TAT
GSSSB
Psychology Test TET/TAT(મનોવિજ્ઞાનનો ઉદ્દભવ ભારત અને ગુજરાતને સાપેક્ષે)
Psychology (મનોવિજ્ઞાનનો ઉદ્દભવ ભારત અને ગુજરાતને સાપેક્ષે)
Psycology Online Quiz
1.બોજેન્દ્રનાથ સીલ દ્વારા કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યારે સ્થાપવામાં આવી?
(A)1905
(B)1805
(C)1916
(D)1922
2.1916માં કોલકાતા યુનિવર્સિટીમાં જ મનોવિજ્ઞાન વિભાગ સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યો. જેનું અધ્યક્ષ સ્થાન ________________ એ સંભાળ્યું.
(A)ડો.ઝાકિર હુસૈન
(B)ડો.રાધાકૃષ્ણન
(C)રાધાકમલ મુખર્જી
(D)ડૉ. એન. એન. સેનગુપ્તા
3. ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને ક્યારે સામેલ કરવામાં આવ્યું?
(A)1905
(B)1805
(C)1916
(D)1922
4.1954માં ક્યાં બ્યુરો ઑફ સાયકોલૉજીની સ્થાપના થઈ?
(A)કલકત્તા
(B)મૈસૂર
(C)અલ્હાબાદ
(D)બેંગલુરુ
5. NIMHANSનું પૂરું નામ શું છે?
(A) નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થનેસ ઍન્ડ ન્યુરો સાયન્સ
(B) નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરો સાયન્સ
(C) નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરોટીક્સ સાયન્સ
(D) નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરો સાયન્સ
6. નેશનલ એકેડેમી ઑફ સાયકોલૉજીની ભારતમાં સ્થાપના ક્યારે થઈ?
(A)1905
(B)1992
(C)1911
(D)1989
7. NBRC નું પૂરું નામ જણાવો.
(A) નેશનલ બ્રેઇલ રીસર્ચ સેન્ટર
(B) નેશનલ બ્રેઇન રીસર્ચ સેન્ટર
(C) નેશનલ બ્રેઇન રીસર્ચર સેન્ટર
(D) નેશનલ બ્રેઇનસ્ટ્રોક રીસર્ચ સેન્ટર
8. ATIRAનું પૂરું નામ જણાવો.
(A) અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન એન્ડ રિસર્ચ એનિમેશન
(B) અલ્હાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન
(C) અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રિ રિસર્ચ ઍસોસિયેશન
(D) અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન
9.નવસારીની ગાર્ડા કૉલેજમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર ક્યારે શરૂ કરાયું?
(A) 1952
(B) 1992
(C) 1980
(D) 1998
10. 1997માં NBRC ક્યાં સ્થપાયું?
(A) રાજસ્થાનના જયપુરમાં
(B) કલકત્તાના ટીમોલીમાં
(C) હરિયાણાના ગુડગાંવમાં
(D) ગુજરાતનાં નવસારીમાં
Newer Post
Older Post
Home