PRAHSIDDH Educare
PRAHSIDDH Educare (UGC NET, GSET, CSIR NET, GPSC,TET, TAT, Old Paper, Material and online test)
Pages
Home
GPSC
GSET
CSIR UGC NET
TET/TAT
GSSSB
Adsorption Quiz (અધીશોષણ પ્રશ્નોત્તરી ભાગ 01)
અધીશોષણ સાથે સંકળાયેલ પ્રશ્નોત્તરી ભાગ 01
Adsorption Online Quiz
Q1. ભૌતિક અપિશોષણ માટે નીચેનામાંથી કઈ લાથણિક્તા સાચી નથી ?
ઘન પદાર્થ પર વાયુ અથવા પ્રવાહીનું અધિશોષણ પ્રતિવર્તી પ્રક્રિયા છે.
તાપમાનમાં વધારો થતાં અધિશોષણમાં વધારો થાય છે.
અધિશોષણ આપમેળે (સ્વયંસ્ફૂરિત) થતી પ્રક્રિયા છે.
અધિશોષણની એન્યાલ્પી અને એન્ટ્રોપી બન્ને ઋણ છે.
Q2. અધિશોષણ ઘટના માટે નીચેનામાંથી કયું સાચું છે ?
ΔG < 0; ΔH < 0; ΔS < 0
ΔG > 0; ΔH > 0; ΔS > 0
ΔG > 0: ΔH < 0; ΔS > 0
ΔG < 0; ΔH > 0; ΔS > 0
Q3.નીચેનામાંથી કઈ ઘટના પૃષ્ઠ ઘટના નથી ?
વિષમાંગ ઉદીપન
ક્ષારણ
બંધ પાત્રમાં પાણી અને તેની બાષ્પ
સ્ફટિકીકરણ
Q4. રાસાયણિક અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન લાગું પડતું નથી ?
તાપમાનના ફેરફારની કોઈ વિશેષ અસર થતી નથી.
અધિશોષક પર બહુઆણ્વિય સ્તરો રચાઈ શકે છે.
તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે.
તે અપરિવર્તનીય છે.
Q5. ધાતુઓનું પૃષ્ઠ સંપૂર્ણ શુદ્ધ પ્રાપ્ત કરવા માટે કેટલા પાસ્કલ ઉચ્ચ શૂન્યાવકાશની જરૂર પડે ?
10 ^-8 થી 10 ^-9
10 ^8 થી 10 ^9
10 ^-6 થી 10 ^-8
10 ^-9 થી 10 ^-10
Q6. અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
દબાણમાં વધારો અધિશોષણની માત્રામાં વધારો કરે છે.
તાપમાનમાં વધારો અપિશોષણની માત્રામાં વધારો કરે છે.
અધિશોષણ એકસ્તરીય અથવા બહુસ્તરીય હોઈ શકે.
અધિશોષક કણોનું કંદ અધિશોષશની માત્રાને અસર કરશે નહિ.
Q7. ભૌતિક અધિશોષણનો દર નીચેનામાંથી કયા સંજોગોમાં વધશે ?
દબાણના ઘટાડાથી
તાપમાનના વધારાથી
તાપમાનના ઘટાડાથી
પ્રણાલીનું કદ ઘટવાથી
Q8. ભૌતિક અધિશોષણ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
તે વાન્ડર-વાલ્સ આકર્ષણ બળોથી ઉદ્ભવે છે.
સરળતાથી પ્રવાહીકરણ પામતા વાયુઓ તરત જ અધિશોષિત થાય છે.
ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર બહુ આણ્વિય સ્તર રચાય છે.
ΔH (અધિશોષક એન્થાલ્પી)નું મૂલ્ય ઓછું અને ધન હોય છે.
Q9. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
ભૌતિક અપિશોષણ પરિવર્તનીય છે. જ્યારે રાસાયણિક અધિશોષણ અપરિવર્તનીય છે.
ઊંચા દબાણે ભૌતિક અભિશોષણ જ્યારે નીચા દબાણે રાસાયણિક અધિશોષણ જોવા મળે છે.
ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી જયારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ હોય છે.
રાસાયણિક અધિશોષણ માટે ઊંચી સક્રિયકરણ શક્તિ જરૂરી છે.
Q10. ધન સપાટી પર થતું વાયુનું આપમેળે અધિશોપલ ઉષ્માક્ષેપક ઘટના છે, કારણ કે....
પ્રણાલી માટે ΔH વધુ છે.
વાયુ માટે ΔS ઘટે છે.
વાયુ માટે ΔS વધે છે.
વાયુ માટે ΔG વધુ છે.
Newer Post
Older Post
Home