પાટણ, ચાંપાનેર – વનરાજ ચાવડા
પાળીયાદ – સજકજી ગોહિલના પરિવારજનો
પાલિતાણા – સિધ્ધયોગી નાગાર્જુન
ભુજ – રાવ ખેંગારજી પ્રથમ
રાજકોટ – ઠાકોર વિભાજી
મહેસાણા – મેસાજી ચાવડા
વાંકાનેર – ઝાલા સરતનાજી
રાણપુર – ગોહિલવંશના સેજકજીના પુત્ર રણોજી
વાંસદા – ચાલુક્ય વંશના વાસુદેવસિંહ
ધોળકા – લવણપ્રસાદ
લખતર – લખધરસિંહજી
વીસનગર – વિસલદેવ
પાલનપુર – પરમાર વંશના પ્રહલાદનદેવ
આણંદ – આનંદગિરિ ગોસાઇ
ભાવનગર – ભાવસિંહજી પ્રથમ
અમદાવાદ, હિંમતનગર – અહમદશાહ પ્રથમ
છોટા ઉદેપુર – રાવળવંશના ઉદયસિંહજી
મહેમદાબાદ – મહમદ બેગડો
ધરમપુર – રાજા ધર્મદેવસિંહજી
પાલિતાણા – નાગાર્જુન
મોરબી – કચ્છના જાડેજા કોયાજી
સંતરામપુર – રાજા સંત પરમાર
સુત્રાપાડા – સુત્રાજી
જામનગર – જામ રાવળ
સાંતલપર – ઝાલાવંશના સાંતલજી