- મોટેરા સ્ટેડિયમ (સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ) – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ)
- રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર – મેજર ધ્યાનચંદ પુરસ્કાર
- રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉધાન – ઓરંગ રાષ્ટ્રીય ઉધાન
- કાંકોરી કાંડ – કાંકોરી ટ્રેન એક્શન
- અફઘાનિસ્તાન –
ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન (IEA)
- મોહાલી આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ – બલવીર સિંહ સિનિયર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ
- જમ્મુ કશ્મીર & લદ્દાખ સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય – જમ્મુ
કશ્મીર & લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય
- ન્યૂઝ
બ્રોડકાસ્ટ એસોસિએશન (NBA) – ન્યૂઝ બ્રોડકાસ્ટ ડિજિટલ એસોસિએશન (NBDA)
- ચેનાની નાશરી
સુરંગ – શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ (J&K)
- રેલવે સુરક્ષા
દળ (RPF) – રેલવે સુરક્ષા દળ સેવા (RPFS)
- ભારે ઉધોગ અને જાહેર સાહસ મંત્રાલય – ભારે ઉધોગ મંત્રાલય
- GO Air – GO First (એરલાઇન)
- હાવડા-કાલકા મેલ – નેતાજી એક્સપ્રેસ (ટ્રેન)
- રોહતંગ સુરંગ – અટલ સુરંગ
- હૈવલાક દ્વીપ – સ્વરાજ દ્વીપ (અંદામાન-નિકોબાર)
- નીલ દ્વીપ – શહિદ દ્વીપ (અંદામાન-નિકોબાર)
- વ્હીલર દ્વીપ – અબ્દુલ કલામ દ્વીપ (અંદામાન-નિકોબાર)
- રોસ દ્વીપ – નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ (અંદામાન-નિકોબાર)
- માઉન્ટ હૈરિયટ – માઉન્ટ મણિપુર (અંદામાન-નિકોબાર)
- પ્રવાસી ભારતીય કેન્દ્ર – સુષ્મા સ્વરાજ ભવન
- વિદેશી સેવા સંસ્થાન – સુષ્મા સ્વરાજ વિદેશી સેવા સંસ્થાન
- માનવસંસાધન
મંત્રાલય (MHRD) –
શિક્ષણ મંત્રાલય
- પ્રગતિ મેદાન રેલવે સ્ટેશન – સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન (દિલ્હી)
- લિબ્રા – ડાઈમ (ફેસબુકની ક્રિપ્ટોકરન્સી)
- ડ્રેગન ફ્રૂટ – કમલમ (ગુજરાત)
- સિટી ચોક – ભારત માતા ચોક (જમ્મુ)
- ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ – અરુણ જેટલી સ્ટેડિયમ
- બોગીબુલ પુલ – અટલ સેતુ (આસામ)
- અગરતલા એરપોર્ટ – મહારાજા વીર વિક્રમ એરપોર્ટ
- ઇન્ડિયન
બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન (IBF) – ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ & ડિજિટલ ફાઉન્ડેશન (IBDF)
- વિદેશ સંચાર
નિગમ લિમિટેડ (VSNL) – ટાટા
કમ્યુનિકેશન લિમિટેડ (TCL)
- હોશંગાબાદ –
નર્મદાપુરમ (MP)
- ઇન્ટરનેશનલ
એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન (IAAF) – વર્લ્ડ એથ્લેટિક
- દિલ્હી પર્યાવરણ ભવન – પંડિત દિનદયાલ અંત્યોદય ભવન
- ફેડ કપ – બિલી જીન કિંગ્સ કપ (ટેનિસ)
- ઔરંગાબાદ – સંભાજીનગર (મહારાષ્ટ્ર)
- હબીબ ગંજ રેલવે
સ્ટેશન – અટલ જંકશન (MP)
- અયોધ્યા એરપોર્ટ
– મર્યાદા પુરુષોતમ શ્રી રામ એરપોર્ટ (UP)
- ભોપાલ મેટ્રો –
રાજા ભોજ મેટ્રો (MP)
- બાબર રોડ – 5 ઓગસ્ટ માર્ગ (દિલ્હી)
- મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન – નાના શંકરશેઠ સ્ટેશન
- કોલકતા પોર્ટ – શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ
- નયા રાયપુર – અટલ નગર
- ઔરંગઝેબ રોડ – કલામ રોડ (દિલ્હી)
- કંડલા બંદર – દીનદયાલ પોર્ટ
- ઝારસુગુડા એરપોર્ટ – વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ (ઓરિસ્સા)
- શિમલા શહેર – શ્યામલા (હિમાચલ પ્રદેશ)
- સાબરમતી ઘાટ – અટલ ઘાટ
- આગ્રા એરપોર્ટ – દિન દયાલ ઉપાધ્યાય એરપોર્ટ
- બુંદેલખંડ એક્સ્પ્રેસ વે – અટલ પંથ
- સેન્ટ્રલ
ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (SCIPET) - સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ
પેટ્રોકેમિકલ્સ એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજી
- લોકસભા અને રાજ્યસભા ટી.વી. – સંસદ ટી.વી.
- ટ્રેન 18 – વંદે ભારત એક્સ્પ્રેસ
- ઝાંસી રેલવે
સ્ટેશન – લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન (UP)
- બેટી બચાઓ,બેટી પઢાઓ અભિયાન – બદલાવ (BADLAV)
- સ્વચ્છ ભારત અભિયાન – સુંદર ભારત
- ફૈઝાબાદ રેલવે સ્ટેશન – અયોધ્યા કેંટ
- ફેસબુક – મેટા
- મિડ ડે મીલ યોજના – પી એમ પોષણ યોજના
- જિમ કોર્બેટ
ટાઈગર રિઝર્વ (હેલી નેશનલ પાર્ક) – રામગંગા રાષ્ટ્રીય ઉધાન
- ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ – અરુણ જેટલી સ્ટેડિયમ
- જકાર્તા (ઇન્ડોનેશિયાનું પાટનગર) – નુસંતર
- તુર્કી – તુર્કીયે
- જળ સંસાધન નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ – મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ
- શિપિંગ મંત્રાલય – બંદરગાહ જહાજરાની અને જળમાર્ગ મંત્રાલય
- શિવપુરી જિલ્લો –
કુડેશ્વર ધામ (UP)
- મૈનપૂરી સૈનિક
સ્કૂલ – જનરલ બિપિન રાવત (UP)
- પાતાળપાણી રેલવે
સ્ટેશન – તાત્યા મામા રેલવે સ્ટેશન (MP)
- હબીબગંજ રેલવે સ્ટેશન – રાની કમલાપતિ રેલવે સ્ટેશન (ભોપાલ)
- આકાશવાણી સંગીત સંમેલન – પંડિત ભીમસેન જોષી સંગીત સંમેલન
- કેવડીયા રેલવે સ્ટેશન – એકતા નગર રેલવે સ્ટેશન
- મડુંવાડિહી રેલવે સ્ટેશન – બનારસ રેલવે સ્ટેશન
- ગોરખપૂર એરપોર્ટ
– મહાયોગી ગોરખનાથ એરપોર્ટ (UP)
- હિસ્સાર એરપોર્ટ – મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ એરપોર્ટ (હરિયાણા)
- મિયા કા બડા રેલવે સ્ટેશન – મહેશ નગર રેલવે સ્ટેશન (રાજસ્થાન-જોધપુર)
- સાબરમતી ઘાટ – અટલ ઘાટ
- હૂબલી રેલવે સ્ટેશન – શ્રી સિધ્ધરૂધ્ધા સ્વામીજી રેલવે સ્ટેશન (કર્ણાટક)
- હાવેરી રેલવે સ્ટેશન – મહાદેવપ્પા મૈલારા રેલવે સ્ટેશન
- રક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થા – મનોહર પર્રિકર સંસ્થા
- અલ્હાબાદ – પ્રયાગરાજ
- ધાગરા નદી – સરયૂ નદી
PRAHSIDDH Educare (UGC NET, GSET, CSIR NET, GPSC,TET, TAT, Old Paper, Material and online test)