નાની લાગતી પણ મહત્વની બાબત
કઈ રમત સાથે ક્યાં શબ્દો સંકળાયેલા છે?
રમત : વોલીબોલ
ટીમના ખેલાડીની સંખ્યા : ૬
મેદાન : ફિલ્ડ
સંકળાયેલા શબ્દો : સર્વિસ,પોઈન્ટ,બુસ્ટર,ડ્યુસ,સ્મેશર,વોલી,લવ,ડબલિંગ,બ્લોકિંગ વગેરે...
શ્રીલંકા દેશની રાષ્ટ્રીય રમત છે.
રમત : બેઝબોલ
ટીમના ખેલાડીની સંખ્યા : ૯
મેદાન : ડાયમંડ
સંકળાયેલા શબ્દો : પીચર,પિન્ચ,બેઝ,શોર્ટ સ્ટોપ,કેચર,બેટરી,હોમ્સ,પુટઆઉટ વગેરે...
અમેરિકાની રાષ્ટ્રીય રમત છે.
રમત : ક્રિકેટ
ટીમના ખેલાડીની સંખ્યા : ૧૧
મેદાન : પીચ (બેટીંગ થતી હોય તે ભાગ)
સંકળાયેલા શબ્દો : ગુગલી,મેડન,ક્રિઝ,એલ.બી.ડબલ્યુ.,સીલી પોઈન્ટ,ફ્લાઇટ,બાઉન્સ,ડ્રાઈવ,યોર્કર,ફૂલટોસ,હેટ્રીક,બોલ્ડ,ફોલોઓન,ગુડલેન્થ,શોર્ટલેન્થ,રનઆઉટ,કેચ,સ્ટંપિંગ,શોર્ટકટ,લેગબાય વગેરે...
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાની રાષ્ટ્રીય રમત છે.
રમત : બેડમિન્ટન
ટીમના ખેલાડીની સંખ્યા : ૧ (ક્યારેક
ડબલ પણ હોય છે)
મેદાન : કોર્ટ
સંકળાયેલા શબ્દો :
મલેશિયા અને ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય રમત છે.
રમત : ફૂટબોલ
ટીમના ખેલાડીની સંખ્યા : ૧૧
મેદાન : ફિલ્ડ
સંકળાયેલા શબ્દો : પેનલ્ટી,ગોલ,કોર્નર,હેન્ડબોલ,કીક,ડ્રોપકીક,યેલો કાર્ડ,રેડ કાર્ડ,ગ્રીન કાર્ડ,ફ્રી
કીક,ગોલકીપર,ડ્રીબલ વગેરે...
બ્રાઝિલ અને રશિયાની રાષ્ટ્રીય રમત છે.
રમત : હોકી
ટીમના ખેલાડીની સંખ્યા : ૧૧
મેદાન : ફિલ્ડ
સંકળાયેલા શબ્દો : પેનલ્ટી,ડ્રીબલ,ગોલ,કેરી,સાઈડલાઇન,સ્કૂપ,સ્ટિક,અંડર કટિંગ વરેગે...
ભારત અને પાકિસ્તાનની (હિંદુસ્તાનની) રાષ્ટ્રીય રમત છે.
રમત : ટેનિસ
ટીમના ખેલાડીની સંખ્યા : કોર્ટ
મેદાન : ૧ (ક્યારેક ડબલ પણ હોય છે)
સંકળાયેલા શબ્દો : ડ્યુસ,સ્મેશ,ફોલ્ટ,એસ,બેક હેન્ડ,બેક સ્પિન,બેઝલાઇન,હાફવોલી વગેરે...
રમત : ટેબલ ટેનિસ
ટીમના ખેલાડીની સંખ્યા : ૧
(ક્યારેક ડબલ પણ હોય છે)
મેદાન : ટેબલ
સંકળાયેલા શબ્દો :
ચીનની રાષ્ટ્રીય રમત છે.
રમત : કબડ્ડી
ટીમના ખેલાડીની સંખ્યા : ૭
મેદાન :
સંકળાયેલા શબ્દો : રિઝર્વ,ટાઈમકીપર,રેઇડર,કોર્ટ,સ્ટોપર વગેરે...
બાંગલાદેશની રાષ્ટ્રીય રમત છે.