જોડકું જોડો
ઉપનામ - સાહિત્યકાર
(૧)પ્રસૂન (a)અબ્બાસ વાસી
(૨)મરીઝ (b)નરસિંહરાવ દિવેટિયા
(૩)જ્ઞાનબાલ (c)મધુસુદન ઠક્કર
(૪)મધુરાય (d)ચંદ્ર્કાંત જોષી
(A)૧-a,૨-c,૩-b,૪-d
(B)૧-b,૨-c,૩-a,૪-d
(C)૧-d,૨-a,૩-b,૪-c
(D)૧-a,૨-d,૩-c,૪-b
સાહિત્યકારોના ઉપનામ (તખલ્લુસ)
સ્વામી આનંદ – હિંમતલાલ દવે
સૈફ પાલનપુરી – સૈફુદીન ખારાવાલા
જ્ઞાનબાલ – નરસિંહરાવ દિવેટિયા
હરીશ વટાવવાળા – હરિશ્ચંદ્ર બ્રમ્હ્ભટ્ટ
શિલ્પિન થાનકી – તિલકકુમાર થાનકી
શાહબાઝ – અનંતરાય ઠક્કર
મધુરાય – મધુસુદન ઠક્કર
પરાજિત પટેલ – મણિભાઈ પટેલ
પ્રસૂન – ચંદ્ર્કાંત જોષી
મરીઝ – અબ્બાસ વાસી