UGC NET/GSET Paper1 (Unit No.1 Teaching Aptitude)(શિક્ષણ અભિયોગ્યતા)

UGC NET / GSET Paper 1

Unit No.1 Teaching Aptitude (શિક્ષણ અભિયોગ્યતા)

UGC NET (University Grants Commission - National Eligibility Test) અને GSET (Gujarat State Eligibility Test) તેમજ PhD અને આસિસ્ટન્ટ પ્રોફેસરની કોઈપણ પરીક્ષા (જેમ કે, GPSC) ની પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમમાં આ પ્રથમ પેપર સમાન હોય છે.

 

અભ્યાસક્રમ (Syllabus)
Unit 1: Teaching Aptitude (અધ્યાપન (શિક્ષણ) અભિયોગ્યતા):

  • Teaching: Concept, Objectives, Levels of teaching (Memory, Understanding & Reflective), Characteristics and basic requirements.
  • Learner’s characteristics: Characteristics of adolescent and adult learners (Academic, Social, Emotional and Cognitive), Individual differences.
  • Factors affecting teaching related to: Teacher, Learner, Support material, Instructional facilities, Learning environment and Institution.
  • Methods of teaching in institutions of higher learning: Teacher centred Vs. Learner centred methods: Off-line Vs. On-line methods (Swayam, Swayamprabha, MOOCs etc.)
  • Teaching Support System: Traditional, Modern and ICT based.
  • Evaluation System: Elements and Types of evaluation, Evaluation in Choice Based Credit System in Higher education, Computer based testing, Innovations in evaluation Systems.
  • અધ્યાપન: સંકલ્પના હેતુઓ, અધ્યાપનના સ્તરો (સ્મૃતિ, સમજ અને ચિંતન), લાક્ષણિક્તાઓ અને મૂળભૂત જરૂરિયાતો
  • અધ્યેતા(શિખનાર)ની લાક્ષણિક્તાઓ: તરુણ અધ્યેતા અને પુખ્ત અધ્યેતાની લાક્ષણિક્તાઓ (શૈક્ષણિક, સામાજિક અને સાંવેગિક અને જ્ઞાનાત્મક), વૈયક્તિકત તફાવતો
  • અધ્યાપનને અસર કરતાં પરિબળો: શિક્ષક, અધ્યેતા(વિધાર્થીઓ), સહાયક સામગ્રી, શૈક્ષણિક સગવડો, અધ્યયન પર્યાવરણ અને સંસ્થા
  • ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અધ્યાપન પધ્ધતિઓ: શિક્ષક કેન્દ્રી વિરુધ્ધ અધ્યેતા કેન્દ્રી પધ્ધતિઓ, દૂરઅંતરની પધ્ધતિ (Offline) વિરુધ્ધ કમ્પ્યુટર સાથે જોડાયેલી પધ્ધતિ (Online), (સ્વયમ્, સ્વયમ્ પ્રભા, મેસીવ ઓપન ઓનલાઈન કોર્સિસ-MOOCs વગેરે)
  • અધ્યાપન સહાયક પ્રક્રિયા: પરંપરાગત, આધુનિક, માહિતી અને પ્રત્યાયન પ્રૌધોગિકી (ICT) આધારિત
  • મૂલ્યાંકન પ્રણાલી: મૂલ્યાંકન તત્વો અને પ્રકારો, ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ પ્રણાલીમાં મૂલ્યાંકન(CBCS), કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, મૂલ્યાંકન પધ્ધતિમાં નવા ફેરફારો (નાવીન્ય)

 

1) શિક્ષણનો અર્થ અને ગુણો:

સંકુચિત અર્થ: શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષક કોઈ સંસ્થામાં વિધાર્થીઓને પહેલેથી નક્કી કરેલા શિક્ષણના ધ્યેય પ્રમાણે જ્ઞાન આપવામાં આવે તે એટલે કે શાળા કે વિધાલયોમાં આપવામાં આવતું શિક્ષણ...

Click Here

2) શિક્ષણની અવધારણાઓ:

શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. જેમાં ત્રણ ધ્રુવ તરીકે શિક્ષક, વિધાર્થી અને પાઠ્યક્રમનો સમાવેશ થાય છે. શિક્ષણના આધારો: શ માટે? , કેવી રીતે? , શું? પ્રશ્નોનાં ઉત્તર ક્યાં શાસ્ત્ર મુજબ મળે તે જોવું.

 Click here

3) શિક્ષણના ઉદ્દેશ્યો:

શિક્ષણના સામાન્ય ઉદ્દેશ્યો અને વિશિષ્ટ ઉદ્દેશ્યો ક્યાં ક્યાં છે અને તેને અનુલક્ષીને તેના વિવિધ કર્યો.

 Click here

4) શિક્ષણના સ્તર અને વિશેષતાઓ:

શિક્ષણના જુદા જુદા સ્તરો સ્મરણ શક્તિ સ્તર, સમજ સ્તર અને વિચારાત્મક સ્તર વિશેની માહિતી

 Click here

5) કિશોર (કિશોરાવસ્થા) અને વયસ્ક (પ્રૌઢાવસ્થા):

કિશોર (કિશોરાવસ્થા) અને વયસ્ક (પ્રૌઢાવસ્થા) સાથે સંકળાયેલ સિધ્ધાંતો, વિશેષતો તેમજ અન્ય બાબતોની માહિતી

 

6) કિશોર (કિશોરાવસ્થા) અને વયસ્ક (પ્રૌઢાવસ્થા):

કિશોર (કિશોરાવસ્થા) અને વયસ્ક (પ્રૌઢાવસ્થા)ની સામાજિક અને સાંવેગિક અને જ્ઞાનાત્મક ક્ષેત્રની માહિતી. 14 મૂળ પ્રવૃતિઓ અને 14 સંવેગોની માહિતી.

 

7) વ્યક્તિગત ભિન્નતા:

વ્યક્તિગત ભિન્નતાની સામાન્ય બાબતો, તફાવતો માપન માટેની કસોટી, શિક્ષણ અધિગમ પ્રક્રિયાને અસર કરતાં કારકો વગેરેની માહિતી.

 

8) શિક્ષણ સહાયક સામગ્રી:

જુદી જુદી શિક્ષણમાં ઉપયોગી સામગ્રી વિશેની સમજૂતી તેના પ્રકાર, તેના ઉપયોગો અને આવશ્યકતા સાથે સંકળાયેલ ગુણોનું વર્ણન.

 

9) શિક્ષક અને વિધાર્થી કેન્દ્રિત વિધિ:

જુદી જુદી શિક્ષક કેન્દ્રિત અને વિધાર્થી કેન્દ્રિત પ્રયુક્તિઓ વિધિઓ અંગેની સમજ

 

10) SWAYAM Portal:

પોર્ટલ અંગેની સામાન્ય માહિતી, તેના સમાવિષ્ટ વિભાગની માહિતી તેમજ સંકળાયેલ સંસ્થાઓ વિશેની વિગતોનું વર્ણન.

 

11) Swayam Prabha & MOOCs:

સ્વયમ્પ્રભા અને મુક્સનો ઉપયોગ, તેમની વિશિષ્ટતા તેમજ તેની સાથે સંકળાયેલી તમામ બાબતો

 

12) શિક્ષણ સહાયક પ્રણાલી:

શિક્ષણ પ્રક્રિયામાં ઉપયોગી અને સહાયરૂપ તમામ પ્રણાલીની માહિતી અને તેમની અસરકારકતાનો અભ્યાસ.

 

13) વેદકાલીન શિક્ષણ પ્રણાલી:

પહેલાના સમયમાં વેદ આધારિત શિક્ષણ પ્રણાલી કેવી હતી? તેમજ શિક્ષક (ગુરુ) અને વિધાર્થીઓ (શિષ્ય) વચ્ચેનો સબંધ કેવો હતો? વેદકાલીન શિક્ષણ પ્રણાલી મુજબ અનુસારતી શિક્ષણ વ્યવસ્થા.

 

14) મધ્યયુગની શિક્ષણ પ્રણાલી:

મધ્યયુગીન સમયમાં શિક્ષણ વ્યવસ્થ, શિક્ષક-વિધાર્થી સબંધ તેમજ અન્ય બાબતોની માહિતી.

 

15) આધુનિક યુગની શિક્ષણ પ્રણાલી:

આધુનિક સમયમાં શિક્ષણ વ્યવસ્થ, શિક્ષક-વિધાર્થી સબંધ તેમજ અન્ય બાબતોની માહિતી.

 

16) મૂલ્યાંકન પ્રણાલી:

મૂલ્યાંકન પ્રણાલી એટલે શું? મૂલ્યાંકન પ્રણાલી વિશેની માહિતી અને તેના પ્રકારો.

 

17) શિક્ષણના સામાન્ય સિધ્ધાંતો:

શિક્ષણ સબંધિત જુદા જુદા સિધ્ધાંતોની સામાન્ય માહિતી અને તેની શિક્ષણમાં ઉપયોગિતા.

 

18) વિવિધ શિક્ષણ પંચો:

કોઠારી પંચ, માધ્યમિક શિક્ષણ પંચ, યુનિવર્સિટી પંચ, સાર્જન્ટ પ્લાન, વુડનો ખરીતો વિશેની તમામ માહિતી શિક્ષણના સંદર્ભમાં.

 

19) શિક્ષણની અવધારણાઓ:

શિક્ષણ સાથે સંકળાયેલ અવધારણાઓની માહિતી અને તેની સાથેની બાબતો.

 

20) બ્લુમનું શિક્ષણ ઉદ્દેશ્યનું વર્ગીકરણ:

શિક્ષણના સંદર્ભે શિક્ષણ ઉદ્દેશ્યોનું જુદા જુદા સ્તરે વર્ગીકરણ અને તેની સમજ.