સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-2
પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ
Assistant Professor in Government Arts, Commerce
and Science college Class-2 (Syllabus
of Preliminary Test)
ભાગ : 1
પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી
કુલ ગુણ : 100
ભારતની ભૂગોળ :
ભારતનો સાંસ્કૃતિક વારસો :
- સાહિત્ય,
કલા, ધર્મ અને સ્થાપત્યો (ગુજરાતનાં ખાસ સંદર્ભ સાથે)
ભારતનો ઇતિહાસ (ગુજરાતનાં ખાસ સંદર્ભ સાથે)
ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન
ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ :
- આમુખ
- મૂળભૂત અધિકારો અને ફરજો
- રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
- સંસદની રચના
- રાષ્ટ્રપતિની સત્તા
- રાજયપાલની સત્તા
- ન્યાયતંત્ર
- અનુસુચિત જાતિ,
અનુસુચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ
- એટર્ની જનરલ
- નીતિ આયોગ
- પંચાયતી રાજ
- નાણા પંચ
બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ
- ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ; કેન્દ્રિય સતર્કતા
આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત અને કેન્દ્રિય માહિતી આયોગ
સામાન્ય બૌધિક ક્ષમતા કસોટી
સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી
ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો
ભાગ : 2
પરીક્ષાનું માધ્યમ : અંગ્રેજી
કુલ ગુણ : 200
NET માં આપેલ અભ્યાસક્રમ મુજબ