ભારતના વડાપ્રધાન

જવાહરલાલ નહેરુ – ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ થી ૨૭ મે ૧૯૬૪

ગુલઝારીલાલ નંદા – ૨૭ મે ૧૯૬૪ થી ૦૯ જૂન ૧૯૬૪

લાલબહાદુર શાસ્ત્રી – ૦૯ જૂન ૧૯૬૪ થી ૧૧ જાન્યુઆરી ૧૯૬૬

ગુલઝારીલાલ નંદા – ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪ જાન્યુઆરી ૧૯૬૬

ઇન્દિરા ગાંધી – ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪ માર્ચ ૧૯૭૩

મોરારજી દેસાઇ – ૨૪ માર્ચ ૧૯૭૩ થી ૨૮ જુલાઇ ૧૯૭૯

ચૌધરી ચરણસિંહ – ૨૮ જુલાઇ ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦

ઇન્દિરા ગાંધી – ૧૪ જુલાઇ ૧૯૮૦ થી ૩૦ ઓક્ટોબર ૧૯૮૪

રાજીવ ગાંધી – ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ થી ૦૧ ડિસેમ્બર ૧૯૮૯

વી.પી.સિંગ – ૦૧ ડિસેમ્બર ૧૯૮૯ થી ૧૦ નવેમ્બર ૧૯૯૦

ચંદ્રશેખર – ૧૦ નવેમ્બર ૧૯૯૦ થી ૨૧ જૂન ૧૯૯૧

પી.વી.નરસિમ્હારાવ – ૨૧ જૂન ૧૯૯૧ થી ૧૬ મે ૧૯૯૬

અટલબિહારી બાજપાઈ – ૧૬ મે ૧૯૯૬ થી ૦૧ જૂન ૧૯૯૬

એચ.ડી.દેવ ગોડા – ૦૧ જૂન ૧૯૯૬ થી ૨૧ એપ્રિલ ૧૯૯૭

ઇન્દ્રકુમાર ગુજરાલ – ૨૧ એપ્રિલ ૧૯૯૭ થી ૧૯ માર્ચ ૧૯૯૮

અટલબિહારી બાજપાઈ – ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૧૭ એપ્રિલ ૧૯૯૯

અટલબિહારી બાજપાઈ – ૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી ૨૨ મે ૨૦૦૪

ડો.મનમોહન સિંઘ – ૨૩ મે ૨૦૦૪ થી ૨૬ મે ૨૦૧૪

નરેન્દ્ર દામોદરદાસ મોદી – ૨૬ મે ૨૦૧૪ થી હાલ સુધી...